ડિઝાઇન પ્રિવ્યૂ · 21 ઑક્ટોબર 2026ના બેકઅપનું મૂળ કન્ટેન્ટ · ઓફર અને લિંક્સની અંતિમ તપાસ બાકી

Print Selector

A Comman Print Selector for all SMC Rojmel report.

મિત્રો..જરૂર પ્રમાણે વર્ષ , માસ ,  તારીખ કે ખાતું પસંદ કરી રિપોર્ટ પ્રિન્ટ કરવાની સગવડ આપતું ફંકશન એટલે Print Selctor. એ બે પ્રકારના છે. 1. Year and Account. 2. Day to Day. જેનો ઉપયોગ થકી સરળતાથી SMC Rojmel ના રિપોર્ટ પ્રિન્ટ કરી શકાય છે.


Year and Account selector

Print selector of rojmel

Key Point


Day to day selector

Day to day selector of Rojmel

Key point