ડિઝાઇન પ્રિવ્યૂ · 21 ઑક્ટોબર 2026ના બેકઅપનું મૂળ કન્ટેન્ટ · ઓફર અને લિંક્સની અંતિમ તપાસ બાકી

Tharav Book

Print Tharav Book in Rojmel.

મિત્રો..Tharav Book Report બે વારીએન્ટ ( ૧ - પોર્ટેઇટ અને ૨ - લેન્ડાસ્કેપ ) ઉપલબ્ધ છે.તમારી ચોઇસ હિસાબે પ્રિન્ટ કરી શકાશે.


Portait Tharav book

Portait Tharav Book in Rojmel

આ વારીઅન્ટમાં ઠરાવ બુક પોર્ટેઇટ A4 પેઇજમાં પ્રિન્ટ થશે.Single Print ઓપ્શન પેઇજની એકબાજુ અને Duplex Print ઓપ્શન પેઇજને બન્ને બાજુ ઠરાવબુક પ્રિન્ટ કરવ માટે છે.


Landscep Tharav Book in Rojmel

આ વારીઅન્ટમાં ઠરાવ બુક લેન્ડસ્કેપ A4 પેઇજમાં પ્રિન્ટ થશે.ઉપરના બધા જ ફ્યુચર આમાં પણ લાગુ થશે.