ડિઝાઇન પ્રિવ્યૂ · 21 ઑક્ટોબર 2026ના બેકઅપનું મૂળ કન્ટેન્ટ · ઓફર અને લિંક્સની અંતિમ તપાસ બાકી

Stok Ragister

Print Stok Ragister in Rojmel

મિત્રો.. Stok ની એન્ટ્રી થઇ ગયા બાદ Stok Ragister ની પ્રિન્ટ કાઢી લેવી.


Stok Ragister

Stok Ragister in Rojmel

આ Stok Ragister રિપોર્ટ Dulex એટલે કે કાગળની આગળ પાછળ પણ પ્રિન્ટ કરી શકાશે. એ માટે Stok Ragister ના પ્રિન્ટ થયેલ બધા પાના એક જ વખતે પલટાવવાના રહેશે. એક એક પાનું નહિ ! Duplex Print પર ક્લિક કરતાં પ્રથમ એક તરફના બધા જ પાના પ્રિન્ટ થશે.પ્રિન્ટર વચ્ચે રોકાશે. તમે પાના પલટાવો અને OK આપશો એટલે બીજી તરફના પાના પ્રિન્ટ થશે. રિપોર્ટને વર્ડમાંં એક્ષપોર્ટ કરી શકાશે.