SMC ROJMEL · ABOUT US

About Us

શાળાઓના હિસાબને સરળ બનાવતું SMC Rojmel અને અમારી વેબસાઇટ વિશે જાણો.

SMC Rojmel વિશે

SMC Rojmel એ શાળાઓના હિસાબને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટેનું સોફ્ટવેર છે. શિક્ષકો માટે તૈયાર કરાયેલ આ સાધન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા CRC અને BRCના હિસાબમાં ઉપયોગી છે.

સરળ એન્ટ્રીથી જરૂરી રિપોર્ટ્સ

ખાતા અને વાઉચરની વિગતો દાખલ કરીને રોજમેળ, ખાતાવહી, સરવૈયું, ગ્રાંટ રજિસ્ટર, બિલ પ્રમાણપત્ર અને અન્ય હિસાબી રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે. SMC Rojmel Microsoft Access પર આધારિત છે.

આ વેબસાઇટ પર શું મળશે?

સોફ્ટવેરની સુવિધાઓ, રિપોર્ટ્સનાં ઉદાહરણો, ઉપયોગનું માર્ગદર્શન, downloads અને યુઝર્સના મૂળ અભિપ્રાય અહીં ઉપલબ્ધ છે.

Contact Us Explore Services