શાળાના હિસાબનું ડિજિટલ સાથી

હિસાબમાં સરળતા.
શાળાના કામમાં નિરાંત.

ખાતા અને વાઉચરની સરળ એન્ટ્રીથી રોજમેળ, ખાતાવહી અને જરૂરી હિસાબી રિપોર્ટ્સ તૈયાર કરો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું સરળ સાધન.

SMC Rojmel વિશે વધુ વાંચો

નમસ્તે મિત્રો.. SMC Rojmel માં તમે તમારી પ્રાથમિક શાળા(જીલ્લા પંચાયત-નગરપાલિકા) , માધ્યમિક શાળા, સીઆરસી, બીઆરસી, કેજીબીવીના ફક્ત અને ફક્ત Accounts (ખાતા) અને Voucher વાઉચર(આગલા વર્ષની બંધ સિલક, મળેલ ગ્રાંટ-વ્યાજ, કરેલ ખર્ચ, બેંક ચાર્જ, વ્યાજનો રિટર્ન ચેક)ની એન્ટ્રી કરશો એટલે તમારું કામ પુર્ણ થઇ જશે અને ઓડીટ કરાવવા માટેના નીચેના પત્રકો તારીખ થી તારીખ, માસવાઇઝ કે વર્ષવાઇઝ  પ્રિંટ કરી શકશો. આ રોજમેળ Microsoft Access માં બનાવવામાં આવેલ છે. જે કોઈપણ ઓફીસ સાથે અથવા ઓફીસ વગર પણ રન થાય છે. તાપી જિલ્લાની કોઈપણ શાળાને બિલકુલ ફ્રી આપવામાં આવશે! (લીમીટેડ ટાઈમ ઓફર)

તાપી જિલ્લાની શાળાઓ માટેની ઓફરહાલની ઓફરની વિગતો માટે સંપર્ક કરો.
તમારું કામ. વધુ વ્યવસ્થિત.
SOFTWARE PREVIEW
SMC Rojmelના Accounts મોડ્યુલનો મૂળ screenshot
Accounts → Voucher → Reports · એક સરળ કાર્યપદ્ધતિ
Microsoft Access આધારિતમૂળ સોફ્ટવેરની ઝલક ↗
ABOUT SMC ROJMEL

શાળાના હિસાબ માટે,
શિક્ષકોનું સરળ સાથી.

રોજિંદા હિસાબને વ્યવસ્થિત રાખવા માટે SMC Rojmelમાં ખાતા અને વાઉચરની વિગતો દાખલ કરો. જરૂરી પત્રકો તારીખ, મહિના અથવા નાણાકીય વર્ષ પ્રમાણે તૈયાર કરો.

અમારા વિશે જાણો
CORE SERVICES

સરળ એન્ટ્રી. વ્યવસ્થિત હિસાબ.

મૂળ સોફ્ટવેરના ખાતા અને વાઉચર મોડ્યુલ જુઓ.

Accounts module

Accounts module

ખાતાની વિગતો અને ખાતાવહી માટેનું પ્રથમ મોડ્યુલ.

વધુ જાણો →
Voucher module

Voucher module

આવક અને ખર્ચની એન્ટ્રી માટેનું બીજું મોડ્યુલ.

વધુ જાણો →
REPORTS & GUIDANCE

દરેક હિસાબ માટે જરૂરી પત્રકો

SMC Rojmelમાં ઉપલબ્ધ રિપોર્ટ્સ અને સુવિધાઓની યાદી.

  • રોજમેળ – ખાતાવહી પાના નંબર અને એકુણાંત સાથે
  • ખાતાવહી(લેજર) – રોજમેળ પાના નંબર સાથે
  • ખાતાવહીનું અનુક્રમમણિકાનું પેઇજ – ખાતાના નામ અને પાના નંબર સાથે
  • આવેલ ચેક
  • આપેલ ચેક
  • બીલ રજિસ્ટર – સાદું,  પાર્ટીવાઇઝ, ખાતાવાઇઝ
  • સિલક રજિસ્ટર
  • માસિક હિસાબ પત્રક – વાર્ષિક હિસાબ પત્રક
  • રીકંસીલેશન
  • પ્રમાણપત્ર(સરવૈયું)
  • ગ્રાંટ પ્રમાણપત્ર – ચુકવણા વાઇઝ, ખાતાવાઇઝ
  • સંકલિત પત્રક
  • વાઉચર બુક
  • બીલ પ્રમાણપત્ર – ડાયરેક્ટ બીલ ચોંટાડી દેવાના
  • પેઇજ ટાઇટલ
  • ચેક પ્રિંટ – ચેકની વિગતો વાઉચરમાંથી આવી જશે
  • Above all reports use only single file.
MORE TOOLS

હિસાબ ઉપરાંતનાં ઉપયોગી સાધનો

SMC Rojmel સાથે ઉપલબ્ધ વધારાના ઉપયોગી સાધનો. મૂળ વિગતો માટે સંબંધિત પેજ જુઓ.

ઠરાવ બુક

ઠરાવ બુક

રોજમેળ ડિજિટલ તો ઠરાવ બુક પણ ડિજિટલ. ઠરાવની વિગતો એક જગ્યાએ ગોઠવો.

વધુ જાણો →
બિલ કોટેશન

બિલ કોટેશન

બિલ અને કોટેશન તૈયાર કરો અને જરૂરી વિગતો પ્રમાણે ગોઠવો.

વધુ જાણો →
સ્ટોક રજિસ્ટર

સ્ટોક રજિસ્ટર

ઈંટ, સિમેન્ટ અને રેતી જેવી સામગ્રીના વપરાશનો હિસાબ રાખો.

વધુ જાણો →
વધારાની સુવિધાઓ વિશે મૂળ માહિતી

તમારા કામને વધુ સરળ બનાવવા SMC Rojmelની સાથે ઠરાવ બુક, બીલ કોટેશન અને સ્ટોક રજિસ્ટરના ફ્યુચર પણ એડ કરેલ છે.

રોજમેળ ડીજીટલ તો ઠરાવબુક ડીજીટલ કેમ નહિ! શુંં કહો છો ? હા ભાઇ ઓડિટર માન્ય રાખે છે.

બેગમાં લઇને જવું અને દુકાનદારની સહી કરાવી લેવી એટલે બીજો ધક્કો નહિ!

કેટલી ઇંટ-સીમેન્ટ-રેતી વપરાયી, શામાં વપરાયી, કયા દિવસે વપરાયી તેનો હિસાબ.

FEATURE OVERVIEW

તમારી જરૂરિયાત પ્રમાણેની સુવિધાઓ

SMC Rojmelની મુખ્ય વિશેષતાઓ અને રિપોર્ટ્સની વિગતવાર યાદી.

સુવિધાઓનું સંપૂર્ણ કોષ્ટક જુઓ
TopicDetailSpecial
ઇન્ટરફેસ લેન્ગવેજચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠીફેરફાર-ઓન ધ ફ્લાય
ફોન્ટShruti, LMG-Arun, Harikrishanનાના મોટા કરી શકાય.
રોજમેળએક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ.ફેરફાર-ઓન ધ ફ્લાય
ડેટા એન્ટ્રી-એકાઉન્ટફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે.રેગ્યુલર ખાતા ઉમેરેલ છે.
ડેટા એન્ટ્રી-વાઉચરબે પ્રકારે ઉમેરી શકાશે.--
1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારાસર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ
2-વાઉચર એન્ટ્રી-સરળઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે !
નાણાંકીય વર્ષએકથી વધુ નાણાંકીય વર્ષબંધ થતિ સિલક પ્રથમ વર્ષે.
પ્રોટેકશનડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો.મનગમતો પાસવર્ડ રાખી શકો
ભુલો શોધવીભુલો શોધવા-સુધારવાચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી
લાઇસન્સવન ટાઇમ પરચેજલાઇફ ટાઇમ અપડેટ
કોપીએક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલેયુએસબીમાં પણ ચાલે
એક્ષલ ડેટાકોપી કરી સોફટવેરમાં લઇ શકોએક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય
રિપોર્ટો1-રોજમેળA4 પેઇજ ફોર્મેટમાં
2-ખાતાવહીવર્ષવાઇજ
3-સરવૈયુઅમુક ખાતા અથવા બધા ખાતા
4-સિલક રજિસ્ટરચોખ્ખી સિલક
5-ગ્રાંટ રજિસ્ટરરોકડ અને બેંક
6-ચેક રજિસ્ટર--
7-બીલ રજિસ્ટરખરીદ કરેલ તમામ વાઉચરો માટે
8-બીલ પ્રમાણપત્રનાના મોટા બીલ પ્રમાણે સેટીંગ
9-પેઇજ ટાઇટલદરેક વર્ષના ચોપડા માટે લખેલી વિગત સાથે
10-પાસબુક વ્યુઅરવાઉચર એન્ટ્રી વડે જનરેટ થશે
11-ચેક પ્રિન્ટરરોજમેળમાંથી વિગતો આવશે.
12-વાઉચર પ્રિન્ટરપ્રિન્ટ કરી પાર્ટીની સહી જ કરાવવી
13-બીલ-કોટેેેશન પ્રિન્ટરબીલની તમામ વિગત કસ્ટોમાઇઝ કરી શકાશે
14 સંકલિત પત્રકઓડિટ રીક્વારમેન્ટ પ્રમાણે
સ્ટોક મનેજમેન્ટઓરડા કે અન્ય બાંધકામ માટેઝડપી અને નક્કર
GETTING STARTED

શરૂઆત સરળ છે.

ડાઉનલોડથી હિસાબી પત્રકો સુધી, એક સ્પષ્ટ કાર્યપદ્ધતિ.

03

જરૂરી પત્રકો તૈયાર કરો

તારીખ, મહિના કે વર્ષ પ્રમાણે હિસાબી રિપોર્ટ્સ મેળવો.

રિપોર્ટ્સ જુઓ ↗
USER EXPERIENCES

અમારા યુઝર્સના અનુભવો

અમારા યુઝર્સ શું કહે છે…

“

એક જ દિવસમાં મેં SMC Rojmel માં મેં મારા છેલ્લા ૧૦ વર્ષના રોજમેળ લખી દીધા છે.જ્યારથી સોફ્ટવેર ઉપયોગ કરવાનું શરુ કર્યુ છે.રોજમેળ લખવાનો કંટાળો નથી આવતો. Enjoy Accounting.

Sandip
SandipNavagam–Than–Surendranagar
“

મોંઘવારીના આ જમાનામાં નજીવી કિંમતે SMC Rojmel સોફ્ટવેર મળવો મુશ્કેલ છે.અને તે પણ લાઇફ ટાઇમ અપડેટ સાથે.સલામ છે સોફ્ટવેર બનાવનારને , અપડેટ આપનારને.

Aniruddhasinh
AniruddhasinhBholad–Sihor–Bhavnagar
“

હું ખુબ આળસુ છું.મને આમ કેલ્ક્યુલેટર મારી મારીને રોજમેળ લખવાનો બહુ કંટાળો આવે.એટલે આવું જાતે જ તૈયાર થઇ જાય એવું શોધતો હતો. In short I like SMS Rojmel the most.

Rajubhai
RajubhaiSanjan–Umargam–Valsad
YOUR NEXT STEP

તમારી શાળાનો હિસાબ ગોઠવવાની શરૂઆત કરો.

સોફ્ટવેર મેળવો અથવા ઉપયોગ વિશે માર્ગદર્શન લો.

SMC Rojmel ડાઉનલોડ
SMC ROJMEL SUPPORT

ચાલો, વાત કરીએ.

સોફ્ટવેર વિશે પ્રશ્ન છે કે ઉપયોગમાં મદદ જોઈએ છે? વિજયભાઈને સીધો સંપર્ક કરો.

Address

Kanolonda, Vansda, Navsari
Gujarat · 396321